Shweta Software Systems

श्वेता सोफटवेर सिस्टम         Mobile Friendly Site

'Parishram' B-21, Saptagiri Society no.1
Manjalpur
Vadodara, Gujarat 390011

ph: 09825029617
alt: 9409540996

prashant.shwetasoftware@gmail.com

Facebook

  • Home
  • Billing Software Visual fasClick to open the Billing Software Visual fas menu
    • Billing Software
    • Special Billing
  • mktfasClick to open the mktfas menu
    • Billing Samples
    • मार्केटफास
    • માર્કેટફાસ
  • milkfasClick to open the milkfas menu
    • Milkfas Implementation
    • मिल्कफास हिन्दी
    • મિલ્કફાસ
  • Usa Stores
  • Download
  • Blogs & Videos
  • Contact Us
  • Contributors

મિલ્કફાસ

દુધ ઉત્પાદક મંડળી તેમજ દુધના ખાનગી ક્ષેત્રના વેપારીઓમાટેનું સોફટવેર

વિશેષતા:

૧.દિવસમાં બેવાર (સવાર-સાંજ) દુધ આવકની એન્ટ્રી કરીને સ્લીપ છાપીને આપી શકોછો.

૨.ભેગુ કરેલું દુધ મોટી ડેરીને આપ્યાની એન્ટ્રી કરી શકો છો.

૩.દર ૧૦ દિવસે આવેલ દુધ  પરથી એક દુધ ખરીદ બીલ ની એન્ટ્રી પાડી શકો છો.

4. આ બીલ ની નીચે ૧૦ દિવસ દરમિયાન થયેલ લેવડદેવડ પૈસા અને ચીજ વસ્તુ તેમજ જમા રકમ  એડવાન્સ(લોન) ની બાકી નિકળતી રકમ ની વિગત જોઈ શકો છો.

૫.પશુ આહાર, ઘી, કેલશીયમ વગેરે નુ વેચાણ તેમજ ખરીદ ની એન્ટ્રી કર શકો છો.

૬.આપ સભાસદનાં નામ વગેરે સરળ ગુજરાતી માં લખી શકો છો.તેમજ એકજ લાઈનમાં અંગ્રેજી-ગુજરાતી લખી શકો છો.૭.વજન કાંટાથી વજન તેમજ મિલ્કોટેસ્ટર થી ફેટ ઓટોમેટીક રીડીંગ લઈ શકો છો.

૮. લોન લેનાર સભાસદ માટે જુદો ખરીદ ભાવ રાખી શકો છો.

૯. આ સોફટવેર ફેટ આધારીત અથવા ફેટ અને SNF આધારીત દુધના ભાવ રાખવાની સુવિધા ધરાવેછે.

Copyright 2012 Shweta Software Systems. All rights reserved.

Web Hosting by Yahoo!

'Parishram' B-21, Saptagiri Society no.1
Manjalpur
Vadodara, Gujarat 390011

ph: 09825029617
alt: 9409540996

prashant.shwetasoftware@gmail.com

Facebook